મારી પ્રિયતમા—ખલીલ જિબ્રાન
ઉપવનમાં
ન મૃગજળ છે કોઈ આપત્તિ
અહીં એજ નદીઓ
ગીતો ગુંજતી વહી રહી છે
જે વાદળોના પવિત્ર જળથી જન્મ પામે છે
લાગણી વિહીન મણસો માટે
એ દૂધ ભરેલી છાતીઓ જેવી છે
અને ફકત મૃત્યુનો દયાવિહીન હાથ એના ભાગ્યથી અલગ કરે છે
મને ગાવા દો
એ સંગીતમય હો
કે તરાનાઓ શરાબે તહૂર(સ્વર્ગની પવિત્ર સુરા) છે
.એનો લય દર્દ ભર્યો છે
વિનાશ અને અસ્તિત્વથી શબ્દ વિહીન છે.
(ઉર્દૂમાંથી અનુવાદ—વફા)
આપના પ્રતિભાવ