Posted by: bazmewafa | 04/28/2010

ગઝલ:આંસુઓથી કાંઈ ઓગળતું નથી—મનહરલાલ ચોકસી

આંસુઓથી કાંઈ ઓગળતું નથી—મનહરલાલ ચોકસી

ઘર અગર જો આપણું બળતું નથી,

ઠોકરોથી કાંઈ પણ વળતું નથી.

 

એ જ છે ફરિયાદ આખા વિશ્વમાં,

ધ્યાન દઈ કોઈ સાંભળતું નથી.

 

માત્ર વાતો, માત્ર વાતો હોય છે,

માત્ર વાતોથી કંઈ વળતું નથી.

 

સ્વાર્થનો આ હોજ જ્યારે હો, હૃદય!

આંસુઓથી કાંઈ ઓગળતું  નથી.

 

મન ઉધામાઓ કરે છે કેટલા,

નામ એની સાથે સાંકળતું નથી.


Responses

  1. good..

    very nice..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers