Posted by: bazmewafa | 03/29/2010

ગઝલ:દિવસ ચાલી ગયા—શોભિત દેસાઈ

દિવસ ચાલી ગયા—શોભિત દેસાઈ

અશ્રુથી આંખ ધોવાના દિવસ ચાલી ગયા

નીતર્યું1 નિર્દોષ રોવાના દિવસ ચાલી ગયા

 

કાલી ઘેલી એ પળોના સમયને વર્ષો થયાં

એક ચહેરો સામે હોવાના દિવસ દિવસ ચાલી ગયા

 

સ્મરણના પરદા ઉપર આજેય આવોછો તમે

આંખ દ્વારા તમને જોવાના દિવસ ચાલી ગયા

 

પુખ્ત પાકટતા પતિદિન પહેરતી આ ઉમરનાં

કોણ કરવાનું અછોવાના ! દિવસ ચાલી ગયા

 

ઓછું બોલું છું ચકાસી લઉં છું ચારેકોરથી

મન અજાણ્યા જણમાં ખોવાના દિવસ ચાલી ગયા

 


Responses

  1. nice


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers