Posted by: bazmewafa | 03/28/2010

અછાંદસ:મહોરાં—નિરંજન ભગત

મહોરાં—નિરંજન ભગત

અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો

 હવે તમે પૂછ્શો નહિ કે કેમ થયો?

કેમકે એ તો બસ એમને એમ થયો.

વરસોના વરસો લગી તો એ બે હસ્યાં

વચમાં વચમાં લડ્યાં,

કયારેક તો વળી રડ્યાં,

અને એક મેકનાં જીવનમાંથી ખસ્યાં

 

આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,

આમને આમ મહોરાંજ થયા ચહેરા,

ને ચહેરા2 પ્રથમથીજ હતાં મહોરાં


Responses

  1. Good


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers