Posted by: bazmewafa | 02/19/2010

ગઝલ :એ શાયર બિચારો—અશરફ ડબાવાલા

એ શાયર બિચારો—અશરફ ડબાવાલા

નથી જે કથન કે કથાથી મરાયો,

એ બીડેલા હોઠે દગાથી મરાયો.

 

ને આરોપ શબ્દો ઉપર આવાવાનો,

હું કાગળની કોળી ધજાથી મરાયો.

 

સમર્પ્યાં મેં સ્વાસોને તારા ચરણમાં,

બધા એમ સમજે મજાથી મરાયો.

 

ઉપેક્ષામાં એ જીવી ગયાં છે જીવન,

અને હું જતનની કળાથી મરાયો.

 

અડીખમ રહ્યો’તો જે એકલતા સામે,

એ શાયર બિચારો સભાથી મરાયો.


Responses

  1. ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers