Posted by: bazmewafa | 01/31/2010

કવિતા:શાંત સૂનું સ્થલ- રાવજી પટેલ

શાંત સૂનું સ્થલ- રાવજી પટેલ

શાંત સૂનું સ્થલ

અવાચક છે હજી તો ઘેનમાં

સળવળે ના વૃક્ષની છાયા

કદાચિત સૂર્યનાં કિરણોય તે

ના જાય લેટી અહીં !

ફૂલ ડૂબ્યાં નીંદમાં

એક આ સુગંધ ફરતી આમ

જાણે હવાની ઉંઘ ધીમે ઊડતી !

પતંગિયું આવ્યું ત્યહીં મુજને લગીર અડક્યું

અને

એ ફૂલ પર બેઠું

રંગીન પાંખો હલમલે એથી હવે તો

પાંદડી પર

અર્ધ સૂતાં આભ ઝોલા ખાય.

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers