Posted by: bazmewafa | 01/23/2010

માનો કાગળ—દીપક બારડોલીકર

માનો કાગળ—દીપક બારડોલીકર

ગઝલ ગાલિબ તણી કે મીરની હો

કથા મોમલ , શશી કે હીરની હો

 

હું જાણું છું, એ રસનો છે ખજાનો

છે એમાં રસ છલકાતો મઝાનો

 

પરંતુ એ નહીં વાંચું કે ‘દીપક’

મને કાગળ મળ્યો છે મારી માનો


Responses

  1. સંવેદનથી ભરી ભરી રચના.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers