આપણે મીરાં…’મહેક’ ટંકારવી
Posted by: bazmewafa | 11/15/2009
ગઝલ:આપણે મીરાં…’મહેક’ ટંકારવી
આપણે મીરાં, પ્રભુની આપણા પર મૄહેર છે
જા, ન જોઇ હોય મસ્તી તેં ફકીરોની તો જો
થઇને ભારેખમ ફરે છે લઇ અહમનાં પોટલાં
એજ તો ખુદને ધકેલી રહ્યો ઊંડી ખાઇમાં
એટલે તો કયારનો મૂંઝાઉં છું હું એકલો
તું ફિકર ના કર ‘મહેક’ કે લોક શું કહેશે હવે
Posted in ગઝલ | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Mahek Tankarvi, Shero shayri
Leave a response
Categories
- Article
- અછાંદસ
- અનુવાદ
- આધ્યાત્મિક
- આસ્વાદ
- ઈતર
- કકુરાનિક સાહિત્ય
- કટાક્ષ
- કલા
- કવન
- કવિતા
- કાવ્ય
- કુરાન
- કુરાનિક સાહિત્ય
- કેલીગ્રાફી
- ગઝલ
- ગદ્ય
- ગીત
- ચર્ચા
- ચર્ચા,અભિપ્રાય
- છંદ
- છંદ*પિંગળ શાસ્ત્ર
- ટિપ્પણી
- ટુંકી વાર્તા
- તઝ્મીન
- નઝમ
- નવલિકા
- ના’ત
- નિબંધ
- પદ્યાત્મક અનુવાદ
- પરિચય*જીવન
- પરિચય_જીવન*કવન
- પારિતોષિક
- પ્રશસ્તિ કાવ્ય
- પ્રેરક પ્રસંગો
- માહિતી
- માહિતી લેખ
- મુકતક
- મુશાયરો
- રૂબાઈ
- લઘુ કથા
- લઘુ વાર્તા
- લતીફા
- લેખ
- વાર્તા
- વિવેચન
- વ્યંગ
- શાયરી
- શેર
- શૌક કાવ્ય
- સત્ય ઘટના
- સમાચાર
- સ્તુતિ કાવ્ય
- હઝલ
- હાસ્ય લેખ
- Gujarati Gazhal
- Gujarati Poetry
- Gujarati Shayri
- Hadith
- Histury
- Information
- Naat
- News
- Opinion
- Short story
- Urdu Gazhal