ભાવિના ગર્ભમાં—દલપત ચૌહાણ
ભાવિના ગર્ભમાં છુપાયેલ કૃષણોને
સાત સાત કોઠાની દુર્ગની જાળમાં પણ
સુખેથી નહીં જીવવા દઉં
ખેંચી લાવીશ મેદાનોમાં જેને યુગો સુધી
મારા લાલ લાલ લોહીની પાડ્યા ભાગ
પરસેવા કર્યા લિલામ.
ભાવિના ગર્ભમાં—દલપત ચૌહાણ
ભાવિના ગર્ભમાં છુપાયેલ કૃષણોને
સાત સાત કોઠાની દુર્ગની જાળમાં પણ
સુખેથી નહીં જીવવા દઉં
ખેંચી લાવીશ મેદાનોમાં જેને યુગો સુધી
મારા લાલ લાલ લોહીની પાડ્યા ભાગ
પરસેવા કર્યા લિલામ.
Posted in Gujarati Gazhal, અછાંદસ, કવન, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, DalpatChauhan, Gujarati Kavita, Gujarati Shayri