રહમની હવા દેજે.—સેવક આલીપુરી
રાત ને જવા દેજે.
રોશની થવા દેજે.
દર્દને દવા દેજે.
ગમથી દૂર થવા દેજે.
ન મને કશું દોસ્તો,
સબંધોની કલા દેજે.
મળે જો જીવન ખુદા,
જીવવાની કળા દેજે.
સ્વજનોનો શી હો આશ,
અંતરની દુઆ દેજે.
ગુનેહગાર સેવકને તું,
રહમની દયા દેજે..
રહમની હવા દેજે.—સેવક આલીપુરી
રાત ને જવા દેજે.
રોશની થવા દેજે.
દર્દને દવા દેજે.
ગમથી દૂર થવા દેજે.
ન મને કશું દોસ્તો,
સબંધોની કલા દેજે.
મળે જો જીવન ખુદા,
જીવવાની કળા દેજે.
સ્વજનોનો શી હો આશ,
અંતરની દુઆ દેજે.
ગુનેહગાર સેવકને તું,
રહમની દયા દેજે..
Posted in ગઝલ, કવિતા, શેર, અછાંદસ, શાયરી, Gujarati Gazhal | Tags: ગઝલ, Gujarati Poetry, Gujarati Gazhal, શેર, કવિતા, Shero shayri, Gujarati Shayri, Gujarati Kavita, શાયરી, SewakAlipuri
આપના પ્રતિભાવ