સૂકાં ઝાડ—પ્રફુલ્લ અમીન
સૂકાં ઝાડ કેવાં ઠૂઠાં દીસે છે
મને માર્ચ આજે ખરેખર ઠગે છે
હકીકતમાં કૂંપળ જયાં ત્યાં હસે છે
પંખીઓ હવે તો આવી વસે છે
બદલાતી ઋતુના ઈશારા કરે છે
મને માર્ગ આજે કેવો ગમે છે!
છે કેવો રૂપાળો પણ લાગે ઠગારો
છે પૈસા વાળો, લાગે ભીખારો !
સૂકાં ઝાડ—પ્રફુલ્લ અમીન
સૂકાં ઝાડ કેવાં ઠૂઠાં દીસે છે
મને માર્ચ આજે ખરેખર ઠગે છે
હકીકતમાં કૂંપળ જયાં ત્યાં હસે છે
પંખીઓ હવે તો આવી વસે છે
બદલાતી ઋતુના ઈશારા કરે છે
મને માર્ગ આજે કેવો ગમે છે!
છે કેવો રૂપાળો પણ લાગે ઠગારો
છે પૈસા વાળો, લાગે ભીખારો !
Posted in Gujarati Gazhal, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Praful Amin, Shero shayri
Excellent!!!!!!!!!!! very true!!!!!!
By: Ranjan Patel on 10/21/2009
at 3:57 AM