સાંઠીકડાન ઈંધણમાં પણ બને એટલો ઊંચે જવાનો વળાંક લેતો ઉત્સાહ છે…’મને તો એક ડગલું બસ થાય’એવા બોલ તો એના વળાંક લેતા ધુમાડા ઉચ્ચારતા નથી.વચ્ચે આવેલી ગાંઠોમાંથી પણ એ ઝડપપથી બને એટલો પોતામાં રહેલો અગ્નિ બહાર આણે છે.તાપણાની વળાંક લેતી ચંચળ ધુમાડિયા જ્યોતમાં ઉત્સાહ છે.
તાપણું—રતિલાલ ‘અનિલ’

(કંકાવટી-અલ્વિદા અંક-માર્ચ2006 પુ.17)
આપના પ્રતિભાવ