Posted by: bazmewafa | 07/14/2009

ગઝલ*જામ સનમ-શેખાદમ આબુવાલા

જામ સનમ-શેખાદમ આબુવાલા

અમને તો છે તમારું કામ સનમ

કોણ પૂછી રહ્યું છે નામ સનમ

 જો એ પીવા મળે તો જામ સનમ

નહિ તો હોઠોને રામ રામ સનમ

 આ ઘટા શ્યામ ઝૂકીને

તારી લટને કરે સલામ સનમ

 પાનખર કાનમાં કહી ગૈ શું

બાગની ઉંઘ છે હરામ સનમ

 જોયુંયૂરોપ એ  ખરું આદમ

દેશના પણ જુઓ દમામ સનમ

(દીવાન-એ-આદમ 282)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers