વિનોદની નજરે-શેખાદમ આદમ આબુવાલા—-વિનોદ ભટ્ટ
![skekhadam[1] skekhadam[1]](http://bazmewafa.files.wordpress.com/2009/06/skekhadam1.jpg?w=500)
એક હતો છગન અને બીજો લલ્લુ.બન્ને દોસ્ત. જયારે પણ લલ્લૌ કોઈ વ્ય્ક્તિની વાત કાઢે ત્યારે છગન એ વ્ય્ક્તિ સાથેના પોતાના પરિચયની,આત્મિયતાની વાત કરે.જેમકે લલ્લુ મટકા કીએગ રતન ખત્રીની વાત શરૂ કરે એટલે છગન તરતજ કહે: ઝિન્દાદિલ ઈંસાન છે, રતન ખત્રી.એને હું 1973ના મેની 29મીએ મળેલો.મારી પાંસે તેણે પત્તુંય ખેંચાવેલું.લલ્લુ અકળાઈ ઉઠે, પણ ગમ ખાઈ જાય.એક વખત ઈન્દિરાજીની વાત નીકળી ,એમને હું—
ગપ્પાં ન માર ! લલ્લુએ છગનને ટોકતાં પૂછ્યું,’ઈન્દિરાજી સાથે તારો પરિચય છે એમ તારું કહેવું છે’.?
હા! કેમ?
’ખાતરી કરાવ’
’ ચાલ દિલ્હી’છગન બોલ્યો.લલ્લુએ બન્ને જણાની ટિકિટ કઢાવી, અને તેઓ દિલ્હી ઉપડ્યા.છગનને જોતાંજ ઈન્દિરાજી બોલી પડયાં :’હાઈ છગન!…ભાઈ,કેમ એકા એક?નહિ તાર,નહિ ટપાલ….’
‘બસ નીકળી પડ્યો બહેનજી..’
‘બહુ સરસ… તું આવ્યો એ બહું ગમ્યું’.,… આજકાલ ‘બોર’ થઈ ગઈ છું. આ કર્યક્રમો થી..સાંજે સાથે જમીએ,’ ઈએન્દિરાજીએ કહ્યું.







Some times you wonder about life of your favorite
poet!!I would not have guessed Adambhai’s life style.Thanks for bringing it in.If you have a date of this article,pls let me know.
Sapana
By: sapana on 06/30/2009
at 6:52 PM
જીવન પરિચય આલેખવાની વિનોદ ભટ્ટની વિશિષ્ટ શૈલીને સલામ
- હનીફ દેસાઇ
By: હનીફ દેસાઇ on 07/02/2009
at 7:35 PM