Posted by: bazmewafa | 06/09/2009

નવલિકા*આંસુ અવાજ કરતાં નથી—ચન્દ્રકાંત બક્ષી

આંસુ અવાજ કરતાં નથી—ચન્દ્રકાંત બક્ષી

પ્લેન જોડેલો એરૉસબ્રીજ  ખસી ગયો.પ્લેન રેવ અપ થતું ગયું.ધીરે ધીરે ટર્મેક પરથી આગળ વધતું ગયું,વળતું ગયું,મન્થર ગતિથી આગળ ચાલતું રહ્યું.એક બિન્દુ પર આવીને પ્લેન અટકી ગયું..પછી મશીનો કાન ફાડી નાંખતા ઘરઘરાટથી ધ્રૂજવા લાગ્યા..પ્લેનની અંદરની બત્તીઓ ઝાંખી કરવામાં આવી.અવાજ અને ધ્રુજારી એટલાં બધાં હતાં કે દરેક પ્રવાસી લગભગ આંખો બંધ કરીને,ૢસીધી ખુરસીમાં સીધો બેસી ગયો હતો.

 



(દસ વાર્તાઓ-ચંદ્રકાંત બક્ષી)


Responses

  1. abhinandan very nice


Leave a response

Your response:

Categories