Posted by: bazmewafa | 03/23/2009

ગઝલ : દીવાલ પહરેછે-કરસનદાસ લુહાર

દીવાલ પહરેછે-કરસનદાસ લુહાર

દિશાઓ કોઇ પહેરેછે,. કોઈ દીવાલ પહરેછે.
ખરેખર પોતપોતાના સૌ ખ્યાલ પહરે છે.

ચપોચપ આજને જેઓ કદી પહેરી નથી શકતા,
બિચારા એ બધા ગણવેશને ગઈ કાલ પહેરે છે.

અને ઉગેછે. વૃક્ષાભાસ સિંન્ઠેટિક લોહી માં,
નગર વાસી કોઈ ક્યારેક વનનું વ્હાલ પહેરે છે.

કરામતથી એ કંડારી શકે એ કમનીય કેડીઓ,
ચીલાચાલુ રહીને પણ જે નોખી ચાલ પહેરે છે.

ઉઘાડા થઈ જવાનો ભય વિવશ વસ્ત્રાલ ઉતારી,
કોઈ પોતાની ઉપર અન્યનો અહેવાલ પહેરે છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers