Posted by: bazmewafa | 03/14/2009

ગઝલ:પથ્થરોનો ઢેર છે-શૂન્ય પાલનપુરી

ગઝલ
પથ્થરોનો ઢેર છે-શૂન્ય પાલનપુરી

 

સત્યની સામે અસત છે-પ્રેમ સામે ઝેર છે
નીતિ સામે છે અનિતી, મત્રી સામે વેર છે

અ જ છે કુરુક્ષેત્ર પાછું, પણ કળિયુગ તો જુઓ
સારથી ભગવાન છે ના, એટલો બસ ફેર છે

વાડીઓ વેરાન છે ને ખોરડાં ખંડેર છે
આજ બસ જંગાલિયતન્ર ઘેર લીલા લે’ર છે

લાશના ડુંગર પરે પડઘમ બજે છે શૌર્યનાં
કાળ ભૈરવનો પરમ આનંદ કાળો કેર ચે

માસુમોનાં લોહીની ઉડતી ફુવારી ચોતરફ
કાતિલો હોળી રમે છે ઘૂમ ઘેરેઘેર છે

ન્યાય પર વરસી રહી છે ગોળીઓ અન્યાય ની
સબ્રના સીનામાં કાતિલ જુલ્મની શમશેર છે

ઓશિયાળી થઈ કરે છે માનવતા મૂંગી વિલા
કોઈ ના દે છે દિલસો કેટલું અંધેર છે

દાદ ચાહે છે કરુણાની તને છે ભાન કૈં
શૂન્ય આ સંસાર કેવળ પથ્થરોનો ઢેર છે
(શૂન્યની સ્મૃતિ)


Responses

  1. બહોત ખૂબ !!!

  2. I Want book set

  3. Dear Jacob
    ‘Shoonyani shrrshti’Colection of all Shoonya’s work has been published by NavBharat Sahitya Mandir,
    134 Princess st. Mubai 400 002
    As well as you can contact at Ashram road, Amdavad–380-009
    E.mail: info@navbharatonline.com
    web:www.navbhartonline.com
    Thanks


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers