Posted by: bazmewafa | 01/22/2009

ગુલઝારે ચાલું—મુહમ્મદ યુસુફ પટેલ ‘અગમ’

 ગુલઝારે ચાલુંમુહમ્મદ યુસુફ પટેલ અગમ

 

વેણ વિના ડચકારે ચાલું !

અણસારે અંધારે ચાલું  !

 

 

પીરોના દરબારે ચાલું  !

વીરોનાં સથવારે ચાલું  !

 

 

ઘાયલના ઉદગારે ચાલું  !

પાયલના ઝણકારે ચાલું  !

 

 

શમણાની ભરમારે ચાલું !

તરણાના આધારે ચાલું!

 

 

નૌકા લઈ મઝધારે ચાલું  !

ટૌકા દઈ ગુલઝારે ચાલું !

 

 

વાયુના વરતારે ચાલું !

આયુના આધારે ચાલું !

 

(વહોરા સમાચર-સુરત જાન્યુઆરી-2009)

 

 રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડના વિજેતા કવિ જ.અગમ કોસંબવીના પરિચય માટે નીચે કલીક કરો

http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/

.


Responses

  1. faien


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers