Dear Wafa, Nirmishnu huratnu pur is wonderful !!! Bahu saras…pratikavya..aamy english typing ma hurti automatic lakhaay jjay te tame bi joyu ke ni ?
haav haachi vaat chhe…tane bi lai dube-evaani aangri ni pakad ! etle to haij aa amdavadi jivta chhe to chhek lester hudhi udi gayaa…Dilip
By: Dilip Gajjar on 12/15/2008 at 7:35 PM
વાહ, ફરી ફરી!
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
- ‘આદિલ’ મન્સૂરી
નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે
ફરી આ ડ્રસ્ય સ્મૃટિપટ ઉપર મલે નીં મલે
અરે કાડવ ઠહે ટો ઊગહે એમાંબી કમર
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે
પરિચિટોને ડઘાઈને જોઇ લેવા ડેવ
એ કરડાં ઠોબડાં ટ્રાંસી નજર મલે નીં મલે
બધા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે
ઊટરહે પૂર, પછી ફટવાનો પ્લેગ ટરટ!
પછી કોઇને કોઇની કબર મલે નીં મલે
ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ!
બચી જાહે ટું ભલે હમસફર મલે નીં મલે
વટનમાં હું મલે કે માઠું ભરી ડેઊં ‘નિમ્મેસ’?
ટને કાડવ જે મયલો ઊમ્રભર મલે નીં મલે
-નિર્મિશ ઠાકર
Disclaimer: The blog is not intended for any commercial pursuits. The entries posted on this blog are purely with the intention of sharing. The administrator of the blog does not necessarily agree with the opinion, views or philosophy of the matter posted here with. All the items posted are the intellectual property of the creators. Any body feel copy right evasion, the matter will be erased from the blog up on request with proper ID. The story, news, opinion, informationand poetries are the ideology and philosophy of a relative writer. It is not necessary that the management of the blog necessarily agree with it.
_BAZMEWAFA
Dear Wafa, Nirmishnu huratnu pur is wonderful !!! Bahu saras…pratikavya..aamy english typing ma hurti automatic lakhaay jjay te tame bi joyu ke ni ?
haav haachi vaat chhe…tane bi lai dube-evaani aangri ni pakad ! etle to haij aa amdavadi jivta chhe to chhek lester hudhi udi gayaa…Dilip
By: Dilip Gajjar on 12/15/2008
at 7:35 PM
વાહ, ફરી ફરી!
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
- ‘આદિલ’ મન્સૂરી
નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે
ફરી આ ડ્રસ્ય સ્મૃટિપટ ઉપર મલે નીં મલે
અરે કાડવ ઠહે ટો ઊગહે એમાંબી કમર
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે
પરિચિટોને ડઘાઈને જોઇ લેવા ડેવ
એ કરડાં ઠોબડાં ટ્રાંસી નજર મલે નીં મલે
બધા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે
ઊટરહે પૂર, પછી ફટવાનો પ્લેગ ટરટ!
પછી કોઇને કોઇની કબર મલે નીં મલે
ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ!
બચી જાહે ટું ભલે હમસફર મલે નીં મલે
વટનમાં હું મલે કે માઠું ભરી ડેઊં ‘નિમ્મેસ’?
ટને કાડવ જે મયલો ઊમ્રભર મલે નીં મલે
-નિર્મિશ ઠાકર
By: મનિષ મિસ્ત્રી on 12/15/2008
at 11:21 PM
વાહ. અમારી સુરતી ભાષામાં નિર્મિશભાઈની હઝલ વાંચીને મજા પડી ગઈ.
By: Heena Parekh on 12/16/2008
at 4:28 AM