Posted by: bazmewafa | 07/10/2008

સારા ભારત જનતા હૈ__શેખાદમ આબુવાલા

 

સારા ભારત જનતા હૈ__શેખાદમ આબુવાલા

 

તામિર  ત્રિમાસિકના તંત્રી લતીફ રસ્તામાં મળી ગયા.

,હવે તો જનતા પક્ષમાં જોડાશો ને ?

મારા સવાલના જવબમાં એમણે કહ્યું:

કાળુંપુરમાં પણ એક મિત્રે મને આજ પ્રશ્ન કર્યો હતો.

શો જવાબ આપ્યો?

જવાબમાં મેં એક હિન્દી કવિતાના શબ્દો કહ્યા.

કયા શબ્દો?

બે ઘડી ચૂપ રહ્યા પછી એ બોલ્યા:

 તબ ભાજી ઘીમેં બનતી થી

અબ ઘી ભાજી સે  બનતા હૈ

તબ બસ નારી હી જનતી થી

અબ સારા ભારત જનતા હૈ

 

(માનવીને આ જગત-69)

 

અઠન્ની:

મદન ભિખારીએ ચમન શાયરને કહ્યું: બાબા કુછ દેતે હુએ જાઓ

શાયર ચમને શાયરીમાં જવાબ આપ્યો:

ન છેડ દર્દમંદકો ન જાને દિલમેં કયા નિકલે,

માન ભિખારી એ કહ્યું.: કયા પતા કોઇ અઠન્ની હી નિકલ આયે.

(અજ્ઞાત)

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers