Posted by: bazmewafa | 07/01/2008

વર્ષો થયાં_ અહમદ મકરાણી

આવકારું હું  બધાને પ્રેમથી અહીં

દ્વાર થઇ ખુલી જવું એવું કશું બને

 

 અહમદ મકરાણી

 

 

 

વર્ષો થયાં_ અહમદ મકરાણી

 

દીવડો પેટાવતાં વર્ષો થયાં

ઓરડો અજવાળતાં વર્ષો થયાં

 

દક્ષિણા તો ક્યારની આપી દઉં

પણ અંગૂઠો કાપતાં વર્ષો થયાં

 

હું મને પણ ક્યાં હજી માપી શકું

કોઇનું કદ માપતાં વર્ષો થયાં

 

આયનાના જંગલે ભૂલો પડ્યો

એક કેડી શોધતાં વર્ષો થયાં

 

લાખ યુગોથી અહીં જીવું ભલે

એક પળને જીવતાં વર્ષો થયાં


Responses

  1. aakhi gazal la-javaab .. !! ek-ek sher avval darja no .. !! adbhoot !!

  2. I like it verry good poem.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers