ચૂપ ચાપ ઝરમરીએ અમે _ પ્રીતી સેનગુપ્તા
વહાણ સૌ રમતાં મૂક્યા દરિયે અમે
છો પછી તરીએ કે ના તરીએ અમે
ચહેરા ઉપર મુસકાન દીધી પાથરી
ને દિલ મહીં ચૂપચાપ ઝરમરિએ અમે
જે તરફ જોઇ મરોડયું મોં તમે
એ તરફથી આરસી ધરીએ અમે
પૂરી તપાસે પણ કશું નીકળળ્યું નહીં
તોય ગૂનેગાર ,બસ ,ઠરીએ અમે
હોય જો રસ્તા સામા આવતા
શાને વળી પ્રયાણથી ડરીએ અમે

Nice
By: Mukund ''MADAD'' on May 13, 2008
at 8:46 pm
ચહેરા ઉપર મુસકાન દીધી પાથરી
ને દિલ મહીં ચૂપચાપ ઝરમરિએ અમે
Dear Priti,
I Hope that you are the same we know from Gujarat Collage and Last connected with Vibhaben,Rasbhai and Dr.Pramod Thakor.
http://www.yogaeast.net
By: Rajendra M.Trivedi,M.D. on May 22, 2008
at 1:54 am