ધૂપસળી
સાંજ પડ્યે એ તો
ચાલ્યાં ગયાં છે.
પણ આપણાં એ વત્સલજ પૂર્વજ
આપણા આ વનવગડાના
અંધારા ઘરનાં ગોખલામાં
દીવાસળીની એક પેટી
મૂકતાં ગયાં છે.
હવે તમે તેને તડકી કરો
કે ભડકો ,
દવ ચાંપો કે
પેટાવો દીપક
બધું હવે
તમારા જ હાથમાં છે.
Posted in અછાંદસ


સાંજ પડ્યે એ તો
ચાલ્યાં ગયાં છે.
પણ આપણાં એ વત્સલજ પૂર્વજ
આપણા આ વનવગડાના
અંધારા ઘરનાં ગોખલામાં
દીવાસળીની એક પેટી
મૂકતાં ગયાં છે.
હવે તમે તેને તડકી કરો
કે ભડકો ,
દવ ચાંપો કે
પેટાવો દીપક
બધું હવે
તમારા જ હાથમાં છે.
Posted in અછાંદસ