Posted by: bazmewafa | 10/02/2007
ગાંધીજી _બઝ્મ

ચણી લીધો અમે _મુસાફિર પાલનપુરી
પ્યારકી રાહ દીખા દુનિયાકો
રોકે જો નફરત કી આઁધી.
તુમસે કોઇ ગોડસે હોગા
મરના હો તો હોગા ગાંધી
પ્યારકી રાહ દીખા દુનિયાકો
(ગીત_અજ્ઞાત)
मेरी पसन्द _ नीरालाजी(हिन्दी कवि)
“बापू, तुम मुर्गी खाते यदि,
तो क्या भजते होते तुमको
ऎरे-गैरे नत्थू खैरे;
सर के बल खड़े हुए होते
हिंदी के इतने लेखक-कवि?
बापू, तुम मुर्गी खाते यदि?
बापू,तुम मुर्गी खाते यदि,
तो लोकमान्य से क्या तुमने
लोहा भी कभी लिया होता,
दक्खिन में हिंदी चलवाकर
लखते हिंदुस्तानी की छवि?
बापू, तुम मुर्गी खाते यदि?
बापू, तुम मुर्गी खाते यदि?
तो क्या अवतार हुये होते
कुल-के-कुल कायथ बनियों के?
दुनिया के सबसे बड़े पुरुष
आदम-भेड़ों के होते भी!
बापू, तुम मुर्गी खाते यदि?
बापू, तुम मुर्गी खाते यदि,
तो क्या पटेल, राजन, टण्डन,
गोपालाचारी भी भजते?-
भजता होता तुमको मैं औ’
मेरी प्यारी अल्लारक्खी,
बापू, तुम मुर्गी खाते यदि?
ગાંધી*મોહમ્મદઅલી’વફા’
કેટલો તુજને અમે છેતર્યો ગાંધી
તારીજ અહિઁસાથી કોતર્યો ગાઁધી.
મોકો જરા મળ્યો તને છેદી દીધો
ગોડસેની ગોળીએ વેતર્યો ગાઁધી.
દેશમાં રહીને અમારા સાચું તુ બોલ્યો.
ત્રણ ત્રણ ગોળીઓથી નીતર્યો ગાઁધી.
તે પછી ગાંધી તને બાપુ બનાવ્યો
અઢળક ખાદી આઁટીએ સોઁતર્યો ગાઁધી.
હેબતાઈ ગયા ‘વફા’ભક્તો ગાંધીના
કોઇ વાતમાં ન કોઇએ જોતર્યો ગાધી.
*****
આદમને આવ્યું એક સપનું,
કે ગોડસે રડતો હતો;
રડતો હતો ને કંઇક બડબડતો હતો,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો?!
-અનામી
આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
- હસમુખ પાઠક
પિંકી_શબ્દસ્થ::
(શબ્દસ્થના સૌજન્યથી આભાર સહિત)
સૂવા દે એને આ કાળમીંઢ પથ્થરો નીચે
કારણ એ જાગશે તો-
જાણી જશે કે,
એનાં અસ્થિ-વિસર્જનની સાથે જ,
‘સત્યનાં પ્રયોગો’નું પણ વિસર્જન થઇ ચૂક્યું છે.
એ જાણી જશે
એની જન્મતિથિ-પુણ્યતિથિ પર
એકઠાં થતાં એ શ્વેત ખાદી વસ્ત્રોધારી
નેતાઓનું રાજકારણ પણ
અને પછી રોજે રોજ સળગશે એ,
એની સમાધિ પર પ્રજ્વલ્લિત અખંડ જ્યોત સમ…..
ગોડસે પણ બોલી ઉઠશે કે,
‘હે રામ!’ આ ગાંધી મને ક્યાં નડતો હતો ?!!
Like this:
Be the first to like this post.
Posted in કટાક્ષ, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, માહિતી, વ્યંગ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gandhiji, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
Wafa Saheb, Gandhi vishe aatlo saaro khajano pesh karva badal aabhar.
aaje sawarthi vichaar hato ke kaeenk vaanchvu che Gandhi vishe ane tame bahu j saras rite aa bhoj pirsi aapyu. BAPU maate ane amaara maate. thanks
saras maja padi.
By: Rasheeda on 10/02/2007
at 10:09 PM
Thanks…………..
By: Pinki on 10/06/2007
at 6:25 AM
it is such a wonderful thing about gandhiji because at present all people forgot about gandhibapu’s sacrifice and thought that they will leave without gandhiji’s thought but they don’t know that if the same situation will come then none of people can handle this this type situation.
so,in present also bapu’s thought will usefull for us .so we will not to forgot that gandhiji give sacrifice for us.
By: dharam rughani on 09/18/2009
at 10:06 AM