Posted by: bazmewafa | September 14, 2007

બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન

બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન

પ્રિય મિત્ર બીલ ગેટસ,
પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.
અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.
1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે. આ વિઘ્ન ખાલી અમને પાસવર્ડ માંજ નડે છે.અમે હાર્ડવેર વિક્રેતા સંતા સિંઘને જ્યારે ફરિયાદ કરી તો એનું કહેવું છે કે આ મામલો કી બૉર્ડનો છે. અમે ઈ_મેલ એકાઉંટ ****** ના પાસવર્ડથી ખોલ્યો છે તો આપને વિનંતી છે કે એ અંગે ઘટતું કરશો.અમને એમાં કશી ગતાગમ પડતી નથીકે પાસવર્ડ શું છે.
2 _ ‘સ્ટાર્ટ’નામનું બટન એમાં છે,પણ ‘સ્ટોપ’નું બટન નથી.એની ચકાસણીની પણ વિનંતી છે.
3 _એમાં એક ‘રન’ નામનું બટન પણ છે.મારા એક મિત્રે ‘રન’બટન દબાવ્યું અને અમૃતસર સુધી દોસ્તો રહ્યો. એ અંગે એક વિનંતી છે કે એ બટન ને ‘સીટ’ બટન માં ફેરવી નાંખવું ,જેથી અમે બેસીને એને કલીક કરી શકીએં.
4 _ અને એક વિનંતી એ પણ છે કે એમાં ‘રી સાયકલ’ છે,પણ મારી પાંસે સ્કૂટર હોવાથી ‘રી સ્કૂટર’ મળી શકે?

5 _ એમાં એક ‘ફાઈંન્ડ’ બટન પણ છે ,પણ તે બરબર કામ કરતું નથી.મારી પત્નિથી બારણાની ચાવી ખોવાઇ ગઇ છે,અમે એ બટન દબાવી ચાવી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ,એનો પત્તો ખાતો નથી. શું એમાં કોઇ’બગ’ છે?
6 _મહેરબાની કરી મને જણાવશો કે ,મને કયારે ‘HEART”(પત્તાંની રમત) જીતવા બદલ પૈસા પહોંચાડશો અને તમારા પૈસા લેવા કયારે આવશો?
7 _ મારા બાળકો ‘મઈક્રો સોફટ વર્ડ’ શીખી ગયાં છે,હવે તેઓ ‘માઇક્રોસોફ્ટ સેનટન્સ’ શીખવા માંગે છે. તો એની વ્યવસ્થા તમે કયારે પુરી પાડશો?

8 _ મે કોંપ્યુટર,સીપીયુ,માઊસ અને કીપેડ નાં પેકેજ સાથે ખરીદ્યું છે,પરંતુ કોમ્પ્યુટર પર એકજ વાત લખી છે’My computer ’તો બીજા ઉપકરણોનું શું થયું?
9 _ અને આ પણ કમાલની વાત છે કે વીડૉઝ પર લખ્યું છે કે ‘Mypicture’ પણ ત્યાં મારો એકે ફોટો નથી.તો મારો ફોટો ક્યારે મુકશો?
10 _ એમાં ‘MICROSOFT OFFICE ‘તો છે, પરંતુ’ MICROSOFT HOME,નથી,.અને હું તો પીસી નો ઉપયોગ ઘરમાં કરું છું.

આપનો
બંટાસિંઘ

Responses

છેલ્લા સમાચાર હમણાં જ બી.બી.જી. પર આવી ગયા કે ” બીલ ગેટ્સે પોતાનો ધંધો છોડી દીધો છે અને હીમાલાયમાં એક ઝુંપડી ખરીદીને બેસી ગયા છે. કર્ટસી- સીંઘભાઈઓ !! “

ભારે કરી!
કદાચ હિમાલયની ગોદમાં ચિંતન મનનથી કોંપ્યુટર અંગે ઋષિ કક્ષાનું મહા જ્ઞાન લાધશે.

Bantasinghni logical vaato vaanchavaani majhaa padi. Aabhaar.
- Chirag

Reminds me of another one of Santa Singh………………..

Santa Singh sent his bio data to America to apply for a post in Microsoft Corporation.

A few days later he got this reply:-

Dear Mr. Singh,
You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained.
Thanks.
Santa Singh jumped with joy on receiving reply.
He arranged a party and when all the guests had come, he said “Bhaiyon aur Behno, aap ko jaan kar khushi hogee ki mujhay America mein naukri mil gayee hai.” Everyone was delighted. Santa Singh continued “Ab main aap sab ko apnaa appointment letter padkar sunaongaa, par letter English main hai isliyen saath-saath Hindi main translate bhee kartaa jaongaa.
Dear Mr. Singh—– pyare Singh Sahab
You do not meet—- aap to miltay hee naheen ho our requirement—- humko to zaroorat hai Please do not send any furthur correspondance—-ab letter vetter bhejnay kee zaroorat nahee hai.
No phone call —- phone vone kee bhee zaroorat nahee shall be entertained—- bahut khaatir kee jayegi.
Thanks—- aapkaa bahut bahut shukriya

Leave a response

Your response:

Categories