Posted by: bazmewafa | 08/16/2007
વતનકો ખૂન દે દિયા_ મોહંમદઅલી ‘વફા’

ભારતની આઝાઅદીની,
60મી વર્ષ ગાંઠ,
મુબારક
વતનકો ખૂન દે દિયા_ મોહંમદઅલી ‘વફા’
ઈંફાલ જો માંગા વતનકો ખૂન દે દિયા,
ફિર ભી હમારી કદ્ર કે દિયે નહી જલે.
અબ્દુલ હમીદ, અશફાકુલ્લાહ ભી મિટે,
આઝાદ, મદની,શેખકો તો કૌન જાનતા.
મુહમ્મદઅલી જૌહર ભી યાદ ન આયે,
આઝાદી યા મૌત કા ફતવા દિયા હમેં.
બુખારી અતાઉલ્લાહ ભી મીટે જમીન સે,
કૌન પૂછતા હસરત મોહાની કે નામ કો.
અંસારી,અજમલખાં,કિચલુ ભી નદારદ,
ઝાકિર,ફખરુદ્દીન, કો તો કૌન જાનતા.
કિદવાઈકે અહસાં ભી ભૂલ ગયે તુમ,
કર્નલ આઝાદ હિન્દ કભી યાદ ન આયા.
શિકવા નહીં દિલકે ફફોલે હૈ યે ‘વફા’
આઝાદી એ મુલ્કકા કિસ્સા હૈ યે વફા.
કુછ્ભી હો વતન અપના હૈ ,આન દે દેંગે,
ભારત કી હિફાજત કે લિયે જાન દે દેંગે.
ઈંફાલ=પ્રસ્વેદ
મદની=મૌલાન હુસેન અહમદ મદની(દેવબંદ)રેશમી રૂમાલની ચળવળમાં શેખુલ હિન્દ મહમદુલહસન સાથે માલ્ટા(યુરોપ) માં અઢી વર્ષની
જેલભોગવનાર
શેખ= શેખુલ હિન્દ મહમદુલહસન (રેશમી રૂમાલ ની ચળવળના પ્રણેતા)
રેશમી રૂમાલ ની ચળવળ= ભારત ની આઝાદી માટે શેખુલ હિન્દ મહમદુલહસન, મૌલાન હુસેન અહમદ મદની(દેવબંદ)અને એમના વફાદાર સાથીઓ ની એક મહત્વની ચળવળ.
કર્નલ=કર્નલ શહનવાઝ( આઝાદ હિન્દ ફૌજ ,નેતાજી સુભાષ ચન્દ્ર બોઝના વફાદાર સાથી,નહેરુ સરકારમાં પ્રધાન પણ રહી ચુકેલા)
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ