Posted by: bazmewafa | August 4, 2007

એક ઉર્દુ શે’ર __ આદિલ મન્સૂરી મુકતકો__ હરકિશન જોષી

rd4.jpg 

એક ઉર્દુ શે__ આદિલ મન્સૂરી

કિતની હી તુર્શ બાત હો ,કૈસા ભી તલ્ખ વાકયા,
ઉનકી સમઝમેં આયેગા ગુલ કી મિસાલ સે.

બે મુકતકો__ હરકિશન જોષી

મૌનમાં આક્રોશનો પથ્થર પીગળવા લાગશે.
શબ્દનાં મુંગા નગરમાં સૂર્ય ઢળવા લાગશે.

પગ સલામત લઈને નીકળી જાઓતો ઘણું,
પગ સહિત પગદંડીઓ પગલાને ગળવા લાગશે.

*******

સડક ચાલનારાને પાછળ રહી છે.
અને સાવ એકલતા એણે સહી છે.

સમર્પણનો રસ્તો પ્રસિધ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે.

 

 

 


Leave a response

Your response:

Categories