Posted by: bazmewafa | July 24, 2007

કિશવર નાહીદ ના સન્માનમાં માં એક યાદગાર ઉત્સવ_આદિલ મનસુરી

કિશવર નાહીદ ના સન્માનમાં માં એક યાદગાર ઉત્સવ.

ખયાબાન પબ્લીકેશંઝ,ન્યુયોર્ક અને ‘હલકએ કલમ દોસ્ત,ના મારફત 2જુલાઈ2007ની સંધ્યાએ ન્યુયોર્ક માં રાવી પંજાબ સ્ટુડિયોમાં પાક. હિંદની ખ્યાતનામ ઉર્દુ કવિયત્રી,સાહિત્યકાર,અનુવાદક,અને સ્ત્રીઓના હકોની જાગૃતિની સમર્થક કિશવર નાહીદના સન્માનમાં વિશિષ્ટ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગના પ્રમુખ તરીકે પાકિસ્તાનથી આવેલા મશ્હુર શાયર મોહસીન અહેસાન બિરાજ્યા હતા.અને ન્યુયોર્કનાં વરિસ્થ શાયર પ્રો.મામુનએમન એના ખાસ અતિથિ વિશેષ તરીકે હતા.

aeksham3.jpg

ગ્રુપ ફોટો: પ્રથમ હરોળમાંશેહલા નકવી, મોહસીન એહસાન,કિશવર નાહિદ,મામુન એમન,આફતાબ કમર, પાછલી હરોળમાં ઉભેલાઓ માં: હસન અબ્બાસ રઝા,વસિફ હુસેન વાસિફ,આદિલ મનસુરી,કાનેઅ અદા,જમાલ કાદરી,કામરાન નદીમ અને ફરહત નદીમ.


Leave a response

Your response:

Categories