Posted by: bazmewafa | July 21, 2007

બોધ વચન 4_હદીસ

માણસ ની અસલ જરૂરતો.

હજરત ઉસ્માન(રદી.)બીન ઉફ્ફાન થી કથિત છે કે નબી (સ્લ.)એ ફરમાવ્યું: માનવ જાતિમાટે ત્રણ વસ્તુઓ વગર બીજા કઇં પર હક નથી.રહેવામાટે ઘર, શરીર ને ઢાંકવા માટે વસ્ત્ર,અને ખાવા માટે રોટી,પાણી.(તીરમીઝી_રિયાઝુસ્સાલેહિન પાન:270_21)


Leave a response

Your response:

Categories