Posted by: bazmewafa | July 21, 2007

બોધ વચન,હદીસ _ 3

ભૂખ્યા વરુ ની જેમ માણસનાં માટે ધન પ્રાપ્તિનો લોભ ખતરનાક છે.

હજરત કાબ(રદી.)બીન માલિક થી કથન છે કે રસુલુલ્લાહે(સલ.) ફરમવ્યું છે કે, ભૂખ્યા વરૂ ને જો બકરાંના ટોળામાં છોડી દેવામાં આવે તો તે તેનું સત્યાનાશ કરી નાંખે.પરંતુ એ એટલું ખતરનાક નથી કે જેટલું એ કે માણસના ધર્મનાં માટે ધન પ્રાપ્તિ અને પ્રસિધ્ધિની મહત્વકાંક્ષા.(તીરમીઝી)(રિયાઝુસ્સાલેહીન્અનુ.ઝાદેસફર.પન નં.371 હસીસ નં.24)


Leave a response

Your response:

Categories