Posted by: bazmewafa | 06/13/2007

હમભી કયા યાદ કરેંગે____ શેખાદમ આબુવાલા


હમભી કયા યાદ કરેંગે____ શેખાદમ આબુવાલા

વો દિન હવા હુવે પસીના ગુલાબ થા.
અબ ઈત્ર ભી મલો તો પસીને કી બૂ નહીં.

શ્રી શેખાદમ આબુવાલની ડાયરીનું એક કાચું (પણ સાચું) પાનું.

આપણે ત્યાં મળતી 64 કે વધતાં ઓછાં પાનાની મળતી નોટ બૂકમાં શ્રી શેખાદમે 1951નાં ગાળામાં ટપકાવેલી આ કાચી નોંધ નું એક પાનું એમનાં પુસ્તક ‘હમભી કયા યાદ કરેંગે’ માં પુસ્તક વિક્રેતા પાસેથી પુસ્તકમા કઈ રીતે આવ્યું,અથવા રહી ગયેલું એ વિસ્મય પમાડે છે.મેં એમાના આ પાનાની કાચી નોંધના અક્ષરો અને મજ્કૂર પુસ્તકના છેલ્લાં પાના પર એમના હસ્તાક્ષર ના ફોટો કોપી વાળી ડાયરીનુ પાનું સરખાવ્યું.અક્ષરોમાં બિલકુલ આબેહૂબ મળતાપણુ છે.
શક્ય છે પ્રકાશકે મજકુર પુસ્તકની દરેક નકલોમાં પ્રસાદી રૂપે એક એક પાનું મુકી દીધું હોય.ગમે તે હોય પણ આ સુખદ આશ્ચ્રર્ય છે.

લો વાચો:

,ટયુશન કર્યા40_20 નાં બે.ઉમર 22 હતી.3, 4 સિનેમાંના ગીતો લખ્યાં.રાજકપૂર(એક સ્ત્રીઓર સાથે હતી)_ શરૂઆતમાં વાત કરવાની ના પાડી_પછી હા પાડી_પણ મળી શક્યા નહીં. કોમેડિયન મિરઝા મુશર્રફ પાંસે ગયા.દારૂના નશામાં હતો.___નશામાં સારો આવકાર આપ્યો.ઓળખાણ ન હોવા છતાં__તેઓ નશો સમજી ગયા__પછી મળશું કહી છૂટા પડયા__ વર્ષગાંઠ માટે માતમનો દિવસ માનતો__ બેકાર હતાં’સંદેશ’માં કામ માટે ગયા. નિષ્ફળ_રેડિયો સ્ટેશન ગયા sign થઈ.B.A.ઓનર્સ ઉર્દુ_ગુજરાતી સાથે કર્યું.(આ પાછળનું પાનું છે,કદાચ સંદર્ભ જળવાતો નથી )
પણ લોકોને વધું પૈસા કહેતા.વ્યહવારનો પાયો અસત્ય પર છે.એક સમયે વરસાદમાં આનંદ માણ્યો ત્યારે કુદરતી હાજત સમયે _____નો ઊપયોગ કર્યો. જોગન_નરગીસ અને દિલીપકુમાર નું 9 વાર જોયું. સૂવા માટે ગીત ગાયું

ધીરે સે આના અખિયનમે
નિંદીયા ધીરેસે આના

__ સિનેમાંની વારતા લખી_

____ શેખાદમ આબુવાલા


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers