હરિયાણા રાજ્ય જનાબ શમસુર્રેહમાન ફારૂકી સાહેબનું બહુમાન કરેછે. ‘
હાલી. એવોર્ડ એમના તજેતરના સર્જન ‘કઈ ચાંદ થે સે સરેઆસ્માન,ના માટે અર્પણ કરી આ એવોર્ડ બહુમાન કરેછે. હરિયાણા રાજ્યની ઉર્દુ એકેડેમી પ્રો.શમ્સુર્રેહમાન ફારુકી સાહેબને’ હાલી’ એવર્ડ અર્પણ કરી બહુમાન કરેછે.આ ઈનામ એમને એમના તાજેતરના સર્જન’કઈ ચાંદ થે સરે આસ્માન’માટે હરિયાણાના આદરણિય રાજ્યપાલ અખ્લક રેહમાન કીડવાઈ મારફત એનાયત થયું છે. એક લાખ રૂપિયા રોકડા,એક શાલ અને 28માર્ચ2007નાં રોજ એસારએફ નું નિરક્ષણ આમાં શામિલ છે.એનો જલ્સો પંચકૂલામાં રાખવામાં આવ્યો હતો .અને આ જલ્સાનું પ્રમુખ પદ હરિયાણાના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર સીંઘ હૂદા,હરિયાણાના શિક્ષણ પ્રધાન ફૂલ ચંદ મુલ્લાનાપણ અન્ય માનનીય મહેમાનોમાં હાજર હતા.

Posted in માહિતી