બહાર_વસંત_મોહંમદઅલી ,વફા’
હાઈકુ:
વસંત કાધે
બિંદાસ્ત સુતેલ છે
તે પાનખર
બહાર આઈ હૈ લાલાઓ ગુલસે ભર દે તુ પયમાના
રહે લાખો બરસ સાકી તેરા આબાદ મયખાના.
(ઉર્દુ_શાયરનું નામ યાદ નથી.)
ફરી હિન્દીનાસુભદ્રા કુમારી ચૌહાન યાદ આવ્યાં:
‘વીરો કા કૈસા હો વસંત
ઉર્દુ,ફારસીમાં તો હદ થઈ ગઈ છે બહાર(વસંત) ની રચનાઓ પર.
ફાર્સી સુવિખ્યાત સુફી સંત શાયર શેખ સાદી(રહમતુલ્લાહ અલયહિ એટ્લે એમના પરઅલ્લાહ દયા વરસાવે. આ.)ની એક રચના ધોરણ 11(મેટ્રીક 1960) માં ભણેલા
.બહાર આમદ બહાર આમદ બહાર આમદ બહાર આમદ .
ગુલો સુર્ખો હઝાર આમદ. બહાર આમદ બહાર આમદ.
જમીનો સબ્જ ઝાર આમદ બહાર આમદ બહાર આમદ.
અનુવાદ:
બહાર આવી, બહારઆવી ,બહાર આવી, બહાર આવી.
હજારપૂષ્પો લગાર લાવી. બહાર આવી બહાર આવી
ધરા ઉપરફુટી નીલ વર્ણ જાજમ બહાર આવી બહારઆવી.
આખી રચના યાદ નથી રહી .કોઇ ફારસીના કવિ પ્રેમી પાંસે હોય તો કોમેંટમાં મુકવા નમ્ર વિનંતી.) ડોકિયું:
શિક્ષકે એક વિદ્યાર્થીને આ નઝમ નો ગુજરાતી અનુવાદ પૂછ્યો.વિદ્યાર્થી વાંચવા વગર આવેલો. પણ ચાલાક વિદ્યાર્થી એ સામન્ય બુધ્ધિના આધરે અનુવાદ કર્યો
અહમદ બહાર આવ,અહમદ બહાર આવ, અહમદ બહાર આવ,અહમદ બહાર આવ
ગુલ બહારછે,સુખો પણ બહાર છે,હજારે પણ બહાર છે , અહમદ બહાર આવ,અહમદ બહાર આવજમીન પર ઘસેડાયને પણ આવ, અહમદ બહાર આવ,અહમદ બહાર આવ
.અમે ખડ ખડાત હસવાનું કર્તવ્ય બજાવ્યું ,અને સાહેબે ગુસ્સે થવાનું.
Posted in ઇતર