નગ્ન નૃત્ય_નીદા ફાદલી
એમની પાંસે ખેતરો કયાં હતા
જેમાં તેઓ અનાજ ઉગાડે
રેંટિયામાં રૂની પૂણી કયાં હતી
જેનાથી એ લોકો કપડા બનાવે
અને એમનાચુલામાં અગ્નિ કયાં હતી
જેનાથી એ લોકો રોટલીઓ શેકે
બધા હાથોતદ્દન બેકાર હતા
એને કામમાં લગાવાવામાં આવી રહ્યા હતા
માતાઓની ગોદોકબરો બની રહી હતી
શિક્ષણાલયોમાં રકત વહાવવામાં આવી રહ્યું હતું
મુત્યુને રસ્તાઓ પર બીછાવવામાં આવી રહ્યું હતું
નગરને જિવંત બાળવામાં આવી રહ્યું હતું
અને થઈ રહી હતી
શાહી તખ્ત ની મરમ્મત!
આયતોની બરકતો માં
આરતીના મંત્રો માં
-
ભુખને
નગ્ન નચાવવામાં આવી રહી હતી,
____નીદા ફાદલી
(આજના દોરના ઉર્દુના સુ વિખ્યાત અને માનનીય ઉર્દુ શાયરોમાં નીદા ફાદલી નુ નામ અસ્તિત્વ ધરાવે છે.એમના ચાર,પાચ કે વધુ કાવ્ય સંગ્ર્હ પ્રકટ થઈ ચુકય છે.
’લફજોં કા પલસે ખોયા હુઆ સબ કુછ”કૃતિને સાહિત્ય અકાદમી તરફથી ઈનામ પણ મળી ચુક્યું છે.નીદા ફાદલી ચાલતી ફરતી અને હળ પળે બદલતી જિંદગીના શાયર છે.
ગદ્ય અને પદ્ય બન્ને માં એમની સ્વીકૃતિ થઈ ચુકી છે. વધુ કોઇ વખત પછી.અહીં એમની એક અછંદાસ રચના નો અનુવાદ અને થોડા ઉર્દુ શે’રો માણીયે.(વફા)
शहरमें सबको कहां मीलती है सोनेकी जगह
अपनी ईज्जतभी यहां हसने हसाने से रही
.****
ये जो फैला हुअ जमाना है
एसका रकबा गरीब खाना है.
कोइ मंझर सदा नहीं रहता
हर ताअल्लुक मुसाफरखाना है.
*पागल है मराकी है
जिनदा है न मुर्दा
ये बच्चा ईराकी है
_नीदा फादली.
(કાવ્ય સંગ્રહ ‘શહરમેં મેરે સાથ ચલો ‘માંથી સભાર)
Posted in અછાંદસ, નઝમ | Tags: નગ્ન નૃત્ય_નીદા ફાદલ
