Posted by: bazmewafa | April 27, 2007

મુકતક__હર્ષિત શાહ’અંતિમ’

હશે જો દરદ દિલમાં તો દબાવી રાખવું પડશે.
બધા આગળ હસીને ઝેરને આ ચાખવું પડશે

અહીં શું થાય છે ‘અંતિમ’ કહું હું કયાં જઈ બોલો
હવે આ પાંપણે અશ્રુઓ સુકાવી નાંખવું પડશે.
_ હર્ષિત શાહ ‘અંતિમ’

છંદ: લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા (16 અક્ષરી છંદનુ નામ:હઝજ) 

Leave a response

Your response:

Categories