આજીદની તારી તુ પરિણામ તો જો!
મારા વગર ઘર તારું ભેંકાર લાગે .
****
કે વરસવાનું ય ભૂલી જાય છે.
મારાં અશ્રૂ જોઇલે વાદળ હવે.
*****
શબ્દો મહીં,ની લાગણી, જોતાં નથી,
અને મુજને કહ્યા એતો કરે,અક્ષરો ખરાબ છે.
**
કંઇ કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી,
કંઇકેટલા ચાલ્યા જશે નજર પણ રડતી નથી
___ હર્ષિત શાહ‘અંતિમ’(શબ્દસેતુ,ટોરંટો,કેનેડા)
very nice ’sher’s harshit. keep it up. we will be eager to read and more and more stuffs from you.
By: mitesh on April 18, 2007
at 8:31 pm
Quite nice expressions.
Gujarati bhasha per khub saro prabhutva che te darshaya che.
Please keep it up.
Dhimant
By: Dhimant on April 19, 2007
at 7:22 am