Posted by: bazmewafa | January 1, 2007

હસતો રહ્યો*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

હસતો રહ્યો

એજ તારા બે વજન હુઁકાર પર હસતો રહ્યો,
જે ગયા તૂટી વીણાના તાર પર હસતો રહ્યો.

નામ લઇ અલ્લાહ નુઁ ફાઁસી ઉપર લટકી ગયો
તેઁ કરેલા ખોખરા એ વાર પર હસતો રહ્યો

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’
1જાન્યુ.2007

Leave a response

Your response:

Categories